તારીખ : ૧૫-૦૮-૨૦૨૩નાં દિને ખેરગામ તાલુકાના વાવ પ્રાથમિક શાળા ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી રમણભાઈ બી.પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. જેમાં ગામનાં સરપંચશ્રી, ગ્રામપંચાયતનાં સભ્યો, એસ.એમ.સીના સભ્યો, ગામનાં આગેવાનો રાજેશભાઈ પટેલ નિલેશભાઈ પટેલ, હેમંતભાઈ પટેલ, સંજયભાઈ પટેલ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં. બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
0 Comments