Ad Code

વાવ અને શામળા ફળિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કુમાર શાળા ખાતે શરૂ થયેલ LBD લેબની મુલાકાત લઈ કુમાર શાળાના વિદ્યાર્થીઓના વિવિધ પ્રયોગો નિહાળ્યા.

 



વાવ પ્રાથમિક અને શામળા ફળિયા પ્રાથમિક શાળાના ધોરણ -૬, ૭ અને ૮ વિદ્યાર્થીઓ દ્વારા કુમાર શાળા ખાતે શરૂ થયેલ LBD લેબની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં કુમાર શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રયોગોના ડેમો રજૂ કરી આવનાર વિદ્યાર્થીઓને સમજ આપી હતી.

 

Post a Comment

0 Comments

Close Menu