સુથારની મુલાકાત
તારીખ : ૨૫-૦૮-૨ ૦૨૩નાં દિને સુથારની મુલાકાત લેવામાં આવી. મુલાકાત દરમ્યાન તેમના ઓજારોની જાણકારી મેળવવામાં આવી. કયા કયા ફર્નિચરો બનાવવામાં આવે છે. તેની માહિતી મેળવવામાં આવી, ફર્નિચર માટે કયા કયા વૃક્ષના લાકડાં ઉપયોગમાં લેવામાં આવે છે તેની માહિતી મેળવવામાં આવી હતી તેમજ કયા ફર્નિચરનો કેટલો ભાવ વગેરે માહિતી મેળવવામાં આવી હતી.
0 Comments