Ad Code

આનંદદાયી શનિવાર : યૌગિક ક્રિયાઓ

 આનંદદાયી શનિવાર


આજરોજ તારીખ 20 12 2025 ના દિવસે વાવ પ્રાથમિક શાળા તાલુકો ખેરગામ જીલ્લો નવસારી ખાતે આનંદ દાયી શનિવારની ઉજવણી કરવામાં આવી જેની વિગતો નીચે મુજબ છે

સૌપ્રથમ પ્રાર્થના સંમેલનમાં બાળકોને આનંદદાયી શનિવાર વિશેની જાણકારી આપી હતી.આસનો પ્રાણાયામ યોગ તથા રમતોની સમજ આપવામાં આવી ત્યારબાદ મેદાનમાં સૌ બાળકોને લઈ જઈ બાળકોની કક્ષા અનુસાર વિવિધ પ્રકારની રમતો રમાડવામાં આવી. સૌ બાળકોએ ખૂબ જ આનંદથી રમતમાં ભાગ લીધો રમતની વિગતો ના ફોટા નીચે મુજબ છે.






Post a Comment

0 Comments

Close Menu