Ad Code

વાવ પ્રાથમિક શાળામાં વિવિધ સ્પર્ધાઓ યોજાઇ.

 

વાવ પ્રાથમિક શાળામાં વિવિધ સ્પર્ધાઓ યોજાઇ. તારીખ :૧૨-૦૮-૨ ૦૨૩નાં દિને વાવ પ્રાથમિક શાળામાં ધોરણ ૧થી૮માં વિવિધ પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં રાખડી બનાવવાની પ્રવૃત્તિ, દેશભક્તિ ગીત સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધા યોજવામાં આવી.
















Post a Comment

0 Comments

Close Menu