Ad Code

રાઘવા ફળિયા પ્રા.શાળામા વિન્સ જીજ્ઞેશભાઈ પ્રધાનનાં જન્મ દિવસે તેમનાં માતા પિતા તરફથી શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી.

  તારીખ :૧૦-૦૧-૨૦૨૩નાં દિને વિન્સ જીજ્ઞેશભાઈ પ્રધાન (વેણ ફળિયા વાવ ફાટક)નાં જન્મદિન નિમિત્તે તેમનાં માતાપિતા તરફથી તમામ બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરતાં એમનાં માતાપિતાને ખૂબ ખૂબ અભિનંદન.






Post a Comment

0 Comments

Close Menu