Ad Code

વાવ પ્રાથમિક શાળાની રીશા નિલેશભાઈ પટેલ અને નૈવી ધીરુભાઈ પટેલ બાળ વૈજ્ઞાનિક તરીકે તાલુકા કક્ષાએ ઝળકી.

વાવ પ્રાથમિક શાળાની રીશા નિલેશભાઈ પટેલ અને નૈવી ધીરુભાઈ પટેલ બાળ વૈજ્ઞાનિક તરીકે તાલુકા કક્ષાએ ઝળકી. 

વાવ શાળાના વિજ્ઞાન શિક્ષક શ્રી મનીષકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ વિભાગ -૨ ઈકો ફ્રેન્ડલી સામગ્રી/પર્યાવરણ સંબધિત સામગ્રી કૃતિ તૈયાર કરવામાં હતી.જેમાં કુલ પાંચ કૃતિઓ પૈકી તેમણે પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. હવે આ કૃતિ આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે.

Post a Comment

0 Comments

Close Menu